Skip to Content

TRAINING CERTIFICATE

9 December 2025 by
TRAINING CERTIFICATE
Sachin Bolundra

ગર્વની લાગણી સાથે જણાવું છું કે મેં National Institute of Disaster Management (NIDM), Delhi ખાતે

"Integration of Disaster Risk Reduction into Rural Development Schemes of Gram Panchayat Development Plan" વિષય પર 3-દિવસીય તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે (3-5 Sept 2025).


આ અનુભવ દ્વારા 🌱 ગ્રામ વિકાસ અને 🌍 આપત્તિ વ્યવસ્થાપનને સાથે જોડીને 🏡 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ આગળ વધવાની નવી દિશા મળી છે. ✨


🙏 NIDM ટીમ અને માર્ગદર્શકોનો આભાર.


#NIDM #DisasterManagement #RuralDevelopment #GramPanchayat #SustainableDevelopment #Training

Share this post
#news 
Archive