Skip to Content

Training at NIDM delhi

9 December 2025 by
Training at NIDM delhi
Sachin Bolundra

NIDM, Delhi ખાતે સ્મરણિય પળો

શ્રી Shafi Ahsan Rizvi, IPS, Executive Director સાથે લંચ બાદ ગુજરાત પંચાયત માળખા અંગે ઉંડાણપૂર્વક સંવાદ.


આ યાદગાર મુલાકાત આપત્તિ વ્યવસ્થાપન અને ગ્રામ્ય તંત્રને વધુ મજબૂત બનાવવાના માર્ગે એક મહત્વપૂર્ણ કદમ.


#NIDM #IPS #DisasterManagement #GujaratPanchayat


📍 આજે NIDM ખાતે

🚨 NDRF ટીમ (Battalion-16 Delhi)

🎖️ Inspector પ્રમોદ કુમારના માર્ગદર્શન હેઠળ


👉 સરપંચશ્રીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન તાલીમ


🔹 શીખવામાં આવ્યું:

✅ પૂર, આગ, ભૂકંપ જેવી આપત્તિ સમયે પગલાં

✅ Search & Rescue અને First Aid

✅ ગામડાંના સ્તરે સુરક્ષા અને તૈયારી


🌱 સુરક્ષિત ગામ – સજાગ ભારત 🇮🇳


#NDRF #NIDM #PramodKumar #DisasterManagement #SarpanchTraining #Battalion16Delhi

Share this post
#news 
Archive