Skip to Content

MEETING WITH SHREE MANSUKH MANDAVIA SIR.

9 December 2025 by
MEETING WITH SHREE MANSUKH MANDAVIA SIR.
Sachin Bolundra

આજે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા જીના નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત લીધી.

તેમની સાથે વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા થઈ.

તેમના માર્ગદર્શન અને પ્રેરણાદાયક વિચારો બદલ હૃદયપૂર્વક આભાર. 🙏


#Delhi #MansukhbhaiMandaviya #CentralMinister #India #Leadership #Inspiration

Share this post
#news 
Archive