📢 બોલુંદરા ગ્રુપ ગ્રામ પંચાયત જાહેરનામું
નમસ્કાર,
બોલુંદરા ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના તમામ ત્રણેય ગામના રહેવાસીઓને જણાવવાનું કે,
👉 આપના તલાટી સાહેબશ્રી નીચે મુજબ દિવસો અને સ્થળે હાજર રહેશે:
સોમવાર બુધવાર અને શુક્રવાર
🕚 સવારે 11:00 વાગ્યાથી
📍 બોલુંદરા ગ્રુપ ગ્રામપંચાયત ખાતે
મંગળવાર અને શનિવાર(બીજા અને ચોથા શનિવાર સિવાય)
🕚 સવારે 11:00 વાગ્યાથી
📍 જીવણપુર ખાતે
ગુરુવાર
📍 મોડાસા તાલુકા પંચાયત ખાતે હાજર રહેશે
♂️ એ સિવાય પંચાયત સોમવાર થી શનિવાર સુધી 11થી 5 સુધી દરરોજ ખુલી જ રહેશે . રાજુભાઈ મળી રહેશે અને અગાઉથી ફોર્મ કે બીજી જોઈતી માહિતી મળી રહેશે
આ માહિતી સૌ કોઈએ ધ્યાનમાં રાખવી.
🙏
સરપંચશ્રી પ્રતિકભાઈ પટેલ
બોલુંદરા ગ્રુપ ગ્રામ પંચાયત