📢 બોલુંદરા ગ્રુપ ગ્રામ પંચાયત જાહેરનામું
નમસ્કાર,
આપણા પંચાયત હેઠળ આવતા તમામ ત્રણેય ગામના તમામ વોર્ડમાં જો થાંભલા પરની લાઈટ બંધ થઈ ગઈ હોય તો તેની જાણ તાત્કાલિક નીચે મુજબ કરશો:
🔹 પંચાયતના પોતાના વોર્ડ સભ્યને
અથવા
🔹 પંચાયત કર્મચારીને સીધી જાણ કરશો:
ધીરજભાઈ સોલંકી – ☎️ 90998 02850
રાજુભાઈ દરજી – ☎️ 81560 68630
✅ જાણ થતાં 48 થી 72 કલાકમાં દીવાબત્તીનું કામ પૂરું કરી દેવામાં આવશે.
☔ વરસાદી પરિસ્થિતિમાં થોડો સમય વધી શકે છે.
આપના સહકાર માટે આભાર.
સરપંચ શ્રી પ્રતિકભાઈ પટેલ
બોલુંદરા ગ્રુપ ગ્રામ પંચાયત