🌸 ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. પ્રશાંત કોરાટજીનું ભવ્ય સ્વાગત 🌸
🪷 યુવા સરપંચ સન્માન કાર્યક્રમ 🪷
📅 તારીખ: 24/08/2025, રવિવાર
⏰ સમય: બપોરે 12:45 વાગ્યે
📍 સ્થળ: શ્રીકૃષ્ણ આશ્રમ, બોલુંદરા
🙏 વિશિષ્ટ ઉપસ્થિતિ
ડૉ. પ્રશાંત કોરાટજી (ગુજરાત પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ)
ભીખુસિંહહજી પરમાર (અન્ન નાગરિક પુરવઠા મંત્રી, ગુજરાત રાજ્ય)
ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો
બોલુંદરા તથા આસપાસના ગામના વડીલો, માતાઓ, બહેનો અને યુવાનો
🎉 કાર્યક્રમની મુખ્ય ઝલકીઓ 🎉
મહેમાનોનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
વિશ્વનાથ મહાદેવ મંદિરે દર્શન અને શિષ્યો દ્વારા મંત્રોચ્ચારથી તિલક વિધિ
શ્રીકૃષ્ણ આશ્રમ ખાતે સરપંચ તથા પંચાયત કારોબારી સભ્યોનો સન્માન સમારોહ
અંતે સર્વે મહેમાનો સાથે ડૉ. પ્રશાંત કોરાટજી એ સરપંચ શ્રી પ્રતીકભાઈ ના ઘરે સ્નેહભોજન
🙏 આભાર વ્યક્ત 🙏
આજે બોલુંદરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચશ્રી પ્રતિકભાઈ પટેલ તથા કારોબારી સભ્યશ્રીઓના સન્માન સમારોહને સફળ બનાવવા માટે ઉપસ્થિત રહેલા તમામ વડીલો, માતાઓ, બહેનો, યુવાનો અને મહેમાનોનો હૃદયથી આભાર.
💐 આપનો સ્નેહી,
પ્રતિકભાઈ પટેલ
સરપંચ, બોલુંદરા ગ્રુપ ગ્રામ પંચાયત